રિલાયન્સે UKની ફેસજીમનો હિસ્સો ખરીદ્યો
રિલાયન્સે UKની ફેસજીમનો હિસ્સો ખરીદ્યો
Blog Article
બિલિયોનેર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (RRVL)એ યુકે સ્થિત ફેસજીમનો લઘુમતી હિસ્સો ખરીદવાની ગુરુવાર, 3 જુલાઈએ જાહેરાત કરી હતી. આ સોદાની રકમ જાહેર કરાઈ નથી. રિલાયન્સ આ સોદાના ભાગરૂપે ભારતમાં આ ફેશિયલ ફિટનેસ અને સ્કિનકેર બ્રાન્ડ લોન્ચ કરશે.
Report this page